top of page
colorful-stone-youtube-background-9j9g537i45cy4ppv.webp

હવે દરેક ગુજરાતી બનશે Content Creator

Smartphone કે Laptop થી Online પ્લેટફોર્મ્સ કામ કરી હજારો ડોલર કમાવવાની મોટી તક​

👉  શું તમારે ઘરે બેઠા બેઠા જ ડોલર કમાવા છે ?

👉 શું તમે વધારાની આવક ઉભી કરવા માંગો છો ?

👉 શું તમે મહીને લાખ રૂપિયા કમાવા માંગો છો ?

👉 તમારી ચેનલ છે,પણ ઓછી રેવન્યુ આવી રહ્યા છે ?

👉 શું તમે સકસેસફૂલ Content Creator બનવા માંગો છો ?

અમારી સિક્રેટ ફોર્મ્યુલા અપનાવો અને એક જ મહિનામાં તમારી Online યાત્રા ને કરો મોનેટાઈઝ અને મહીને કમાઓ લાખો રૂપિયા 

😍 તમે Online માધ્યમ થી લાખો રૂપિયા 😍
👇 કમાવા માંગતા હશો પરંતુ અહી
અટક્યા હશો ? 👇






કેમેરા સામે આવવાની શરમ
 

Smart YouTube Mastery Course






પ્લેટફોર્મ્સ ના અટપટા નિયમો

Smart YouTube Mastery Course






પ્લેટફોર્મ્સ પર કોમ્પીટીશનનો ડર

Smart YouTube Mastery Course





વિડીઓના ટોપિક શોધવામાં
મુશ્કેલી


 

Smart YouTube Mastery Course
Smart YouTube Mastery Course

રીસર્ચ અને સ્ક્રીપ્ટ બનાવવામાં
કન્ફ્યુજ

 





વિડીઓ રેકોર્ડીંગ અને એડીટિંગમાં તકલીફ
 
 

Smart YouTube Mastery Course

😇 પણ ચિંતા ના કરશો કેમ કે અમે લઈને આવ્યા છીએ 😇

​Join My Community 

₹ 199/-

A-person-holding-trophy-with-youtube-logo-in-the-background-symbolizing-the-success-on-con
  • કેમેરા સામે આવ્યાં વિના આકર્ષક વિડિઓઝ કેવી રીતે બનાવવા

  • ઓછા વિડીઓથી વધારે પૈસા કમાવવાનું સિક્રેટ

  • AI ના ઉપયોગથી અવાજ, મફતમાં ફોટા, વિડીઓ કેવી રીતે વાપરવા એનું માર્ગદર્શન

  • મોબાઈલમાં સરળતાથી વિડીઓ એડિટ કરવાની ટેકનીક

  • મોબાઈલમાં સરળતાથી વિડીઓ /ઓડીઓ રેકોર્ડ કરવાનું સિક્રેટ

  • 100% લોકો વિડીઓ જુવે જ તેવા આકર્ષક Thumbnail બનાવવાનું સિક્રેટ

  • પ્લેટફોર્મ્સ માંથી જ પાંચ આવક કરતા વધારે આવક કેવી રીતે મેળવવી તેનું સિક્રેટ

  • એક જ મહિનામાં વીડિઓ વાયરલ કરી ચેનલ મોનેટાઈઝ કરવાનો ફોર્મુલા

  • કોપી પેસ્ટ કરી ઓછી મહેનતે વીડિઓ બનાવી પૈસા કમાવવાનું સિક્રેટ

  • પ્લેટફોર્મ્સ ના ટોપ સિક્રેટ CRE ફોર્મુલા નવી અપડેટ સાથે

  • વિડીઓ માટે વાયરલ HOOKS બનાવવાની ટેકનીક

  • Audience Retention અને Watch Time વધારવાની ટ્રિક્સ

  • શોર્ટ વિડીઓ બનાવવા જોઈએ કે લોંગ વિડીઓ તેનું પ્રૂફ સાથે ગાઈડન્સ

  • Shorts vs Long Form Video – શું તમારા માટે યોગ્ય છે?

  • Viral Hooks અને સ્માર્ટ Video Script કેવી રીતે લખવી એકદમ ઓછી મહેનતે

  • Trending Topics શોધી વિડીઓ બનાવવાની યુનિક રીત

  • Video Ideas ક્યારેય ન ખૂટે એ માટે Content Calendar કેવી રીતે બનાવવું

  • Gujarat માં રહીને પણ Global પ્લેટફોર્મ્સ Audience કેવી રીતે લાવવી

  • પ્લેટફોર્મ્સ અલ્ગોરીધમનું ટોટલ એનાલીસીસ

  • Zero થી Hero સુધી – માત્ર મોબાઈલથી તમારી ઓનલાઇન યાત્રા શરૂ કરવાનું પૂરું માર્ગદર્શન

  • Attractive Title, Hashtags અને Description કેવી રીતે લખવા ?

  • Voiceover વગર engaging videos કેવી રીતે બનાવવા ?

  • 0 Subscribers થી 1000+ Subscriber/Followers ઝડપી પુરા કરવાનું સિક્રેટ

  • એક મહિનામાં - એક વીકમાં કેટલા વિડીઓ અપલોડ કરવા જોઈએ તેનું સિક્રેટ

  • એક્જેટ કયા ટાઈમે વિડીઓ પબ્લીશ કરવો તેનો ફૂલ પ્રૂફ પ્લાન

  • બ્રાંડ સાથે કોલોબ્રેશન કેવી રીતે કરવું- સ્પોન્શરશીપ કેવી રીતે શોધવી તેનું હેક્સ

  • કયા ટોપિક પર વિડીઓ બનાવવાથી વધારે વ્યુ આવે ?

  • કયા ટોપિક પર વિડીઓ બનાવવાથી વધારે પૈસા મળે ?

  • એવા કયા ટોપિક છે જે યુટ્યુબ પર નથી ચાલતા ?

  • કોપી રાઈટ ફ્રી મ્યુજિક, ઈમેજ, વિડીઓ કયાંથી લેવા તેને ક્રેડીટ કેવી રીતે આપવી ?

  • એક જ વિડીઓને અલગ અલગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કેવી રીતે પૈસા કમાવા ?

  • પહેલા વિડીઓ ફેસબુક પર પોસ્ટ કરાય કે યુટ્યુબ પર કે પછી ઈન્સ્ટાગ્રામ પર ?

  • તમારા માટે Perfect Posting Time શોધવાની રીત

  • વિડીઓની સાથે એફીલીએટ માર્કેટિંગ કેવી રીતે કરવું ? જેથી એક્સ્ટ્રા ઇન્કમ થાય

🤓 જ્યાં તમને શીખવા મળશે 🤓

🙄 આ કૉમ્યૂનિટી માં કોણ જોડાઈ શકે? 🙄

પાર્ટ ટાઈમ જોબ કરનાર

part time worker of YouTube Mastery Course by Ashik Chauhan
Business Meeting of of YouTube Mastery Course by Ashik Chauhan

ધંધાદારી

ફ્રીલાન્સર

Youtuber of YouTube Mastery Course by Ashik Chauhan

સ્ટુડન્ટ

Student of YouTube Mastery Course by Ashik Chauhan

YouTube માં કામ કરનાર

freelancer of YouTube Mastery Course by Ashik Chauhan

ફૂલ ટાઈમ જોબ કરનાર

full time employee of YouTube Mastery Course by Ashik Chauhan

ગૃહિણીઓ

house wife of YouTube Mastery Course by Ashik Chauhan

એન્ટરપ્રિન્યોર

enterpuner of YouTube Mastery Course by Ashik Chauhan

 કન્ટેન્ટ ક્રીએટર

conten creator of YouTube Mastery Course by Ashik Chauhan

Meet Your Community Admin

Ashik Chauhan

  • YouTubeનો 10+વર્ષનો અનુભવ

  • 15+ થી વધારે YouTube ચેનલોનું સફળતા પૂર્વક સંચાલન, 8 અબજથી વધારે વ્યુંવ્સ

  • દેશના મોટા Youtubers / મીડિયા એજન્સી સાથે કોલોબ્રેશન કરી તેમની ચેનલોને ગ્રો કરાવવામાં માર્ગદર્શન

હાલ અમે અમારા વર્ષોના અનુભવનો લાભ દેશના મોટા Youtubers / મીડિયા એજન્સી/ કોન્ટેન્ટ ક્રીયેટરોને આપી રહ્યા છે, હવે અમારો ઉદેશ્ય ગુજરાતના લાખો કોન્ટેન્ટ ક્રીયેટરોને ટ્રેનીંગ આપીને તેમને પગભર બનાવવાનો છે. જેથી તે બીજા કોન્ટેન્ટ ક્રીયેટરોની જેમ લાખો રૂપિયા કમાઈ શકે અને પોતાના સપના પુરા કરી શકે.

  • Youtube
  • Facebook
  • Instagram

 🤔કૉમ્યૂનિટી કેવી રીતે કામ કરે છે 🤔

જોઈન પ્રક્રિયા

પ્લેટફોર્મ પર સફળતા પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરવા માટે રચાયેલ અમારી સંરચિત પ્રક્રિયા સાથે તમારી Online યાત્રા શરૂ કરો.

Enroll કરો

કોર્સમાં જોડાઓ

તમારા YouTube પ્રયાસો માટે વિશિષ્ટ મોડ્યુલ્સ, સંસાધનો અને સમર્થન મેળવવા માટે સ્માર્ટ YouTube માસ્ટરી કોર્સમાં નોંધણી કરાવો.

Learn કરો

ઍક્સેસ કોર્સ સામગ્રી

વ્યાપક અભ્યાસક્રમ સામગ્રીને ઍક્સેસ કરો અને તમારી પોતાની ગતિએ YouTube સફળતા માટે વ્યૂહરચનાઓ, તકનીકો અને શ્રેષ્ઠ પ્રથાઓમાં ડૂબકી લગાવો.

Practice કરો

શિક્ષણનો અમલ કરો

​તમારી YouTube હાજરી અને જોડાણ વધારવા માટે કોર્સમાં શીખેલી આંતરદૃષ્ટિ અને યુક્તિઓનો અમલ કરીને તમારા નવા જ્ઞાનને વ્યવહારમાં મૂકો.

Connect કરો

સમુદાયમાં જોડાઓ

​સાથી કોર્સ સભ્યો સાથે જોડાઓ, ચર્ચાઓમાં જોડાઓ અને YouTube નિપુણતા માટે સમર્પિત અમારા જીવંત ઑનલાઇન સમુદાયમાં સતત સમર્થન મેળવો.

🤩 કોમ્યુનિટી મેમ્બર્સ ના Result 🤩 
👇
Success Stories 👇

Result of YouTube Mastery Course by Ashik Chauhan
Result of YouTube Mastery Course by Ashik Chauhan
Result of YouTube Mastery Course by Ashik Chauhan
Result of YouTube Mastery Course by Ashik Chauhan
Result of YouTube Mastery Course by Ashik Chauhan

🧐 Frequently Asked Questions 🧐

👉 મેમ્બરશિપ કેટલા સમય માટે છે ?

👉 Lifetime

👉 મેમ્બરશિપ થી સપોર્ટ કેવી રીતે મળશે ?

👉 ઓનલાઇન માધ્યમ થી. 

👉 મેમ્બરશિપ જોઈન કર્યા બાદ વધારા નો કોઈ ચાર્જ રહશે ?

👉 ના ફક્ત એકજ વખત આ જોઈનીંગ ફી આપવાની છે અને કોમ્યુનિટી માં મળેલ તમામ મટેરીયલ નું આજીવન એક્સેસ રહેશે. (જે થર્ડ-પાર્ટી સર્વર આધારિત રહશે.)

Address

09, Shubha Villa, Badarkha, Dholka, Ahmedabad, Gujarat - 382260.

Phone

+91 9978371008

Email

Connect

  • Youtube
  • Facebook
  • Instagram
bottom of page